એટલે અમે શરૂઆત કરી "ગુજરાતી માં શીખો" https://gujratimashikhiye.blogspot.com/ નામ ના નવા બ્લોગ ની અમે પૂરતો પ્રતનાં
કરીશું કે આના દ્વારા આપ સૌને બ્લોગીંગ તથા એના સિવાય અન્ય ઓન લાઈન અર્નિંગ પ્લેટફોર્મ વિષે વધુ, સારી અને ઉપયોગ થાય એવી
માહિતી આપસુ .અમારા આ નવા સાહસ માં એ સૌના અભિપ્રાય, સલાહ સૂચન પણ અમને ખુબ ઉપયોગી નીવડશે એને આગળ
ધપાવવામાં તો તમે પણ અમને એમાં મદદ કારસો એવી આશા છે. With Pushprajsinh