About Us અમારો પરિચય
હું પુષ્પરાજસિંહ એન્જલ માર્કેટિંગ નામે ડિજિટલ માર્કેટિંગ company ચલાઉ છું, અને જાતે પણ બ્લોગીંગ કરું છું તથા અમારા કસ્ટમર ને એમની જરૂરિયાત મુજબ વેબસાઈટ તથા બ્લોગ ડિઝાઇન કરી આપીએ છીએ,
મારા છેલ્લા 10 વરસ ના અનુભવ માં મેં જાણ્યું કે ઘણા લોકો એક્સટ્રા income કરવા માટે બ્લોગીંગ કરવા માટે ઇછુક હોય છે અને ઘણા લોકો પોતાના શોખ માટે પણ બ્લોગીંગ કરતા હોય છે, પણ પૂરતી માહિતી ના હોવાના કારણે ક્યાંક ને ક્યાંક તેઓ પોતાના લક્ષ્ય સુધી નથી પોચી સકતા,
એટલે અમે શરૂઆત કરી "ગુજરાતી માં શીખો" https://gujratimashikhiye.blogspot.com/ નામ ના નવા બ્લોગ ની અમે પૂરતો પ્રતનાં કરીશું કે આના દ્વારા આપ સૌને બ્લોગીંગ તથા એના સિવાય અન્ય ઓન લાઈન અર્નિંગ પ્લેટફોર્મ વિષે વધુ, સારી અને ઉપયોગ થાય એવી માહિતી આપસુ .
અમારા આ નવા સાહસ માં એ સૌના અભિપ્રાય, સલાહ સૂચન પણ અમને ખુબ ઉપયોગી નીવડશે એને આગળ ધપાવવામાં તો તમે પણ અમને એમાં મદદ કારસો એવી આશા છે.
આ સિવાય અમે online earning તથા cryptocurrency તથા refer એન્ડ earn વિષે પણ બ્લોગ લખીએ છે જે હિન્દી તથા ઇંગલિશ ભાષા માં છે https://pushprajsinhzala.com/ જો આપણે આ વિષય માં રસ હોય તો આપ અમારા એ બ્લોગ ની પણ વિઝિટ કરી શકો છો.
એક digital marketing કંપની ના સંચાલક તરીકે હું પણ રોજગારી મેળવવાનું કામ કરું ચુ અને લોકો ને રોજગારી આપું પણ છું, એની સાથે સાથે એક આશય એ પણ છે કે જે લોકો ને ખરેખર આ વિષય માં રસ છે અને મેહનત કરી ને આગળ આવવું છે
પણ ક્યાંક ને ક્યાંક જાણકારી ના અભાવે એ લોકો આગળ નથી વધી સકતા તો એ લોકો માટે અમે અમર આ blog ના માધ્યમ થી એમને મદદરૂપ થવાના પૂરો પ્રયત્ન કરશુ .
એન્જલ માર્કેટિંગ ના સંસ્થાપક ના માટે કહું તો અમે ઘણા બધા પ્રોજેક્ટ આવનાર ના સમય માં લાવી રહ્યા છીએ કે જેના દ્વારા અમે લોકો ને ઘરે બેઠા બેઠા online earning ફ્રી માં કરી શકે એવા પ્લેટફોર્મ આપીશુ જેવા કે Rojgar sahayata એક એમનો પ્રોજેક્ટ છે
અમારા આ નવા blog માં અમે તમને blogging કેવી રીતે કરવું ક્યાં ક્યાં માધ્યમો દ્વારા તમે આસાની થી બ્લોગ લખી શકો શો એ બધા વિષે માહિતગાર કરશુ અને ઓનલાઇન તથા વહાર્ટસપપ દ્વારા પણ આપને પૂરતી માહિતી આપીશુ
લી.
આપનો વિશ્વાસુ
પુષ્પરાજસિંહ ઝાલા (Angel Marketing )

