BLOGGING

એટલે અમે શરૂઆત કરી "ગુજરાતી માં શીખો" https://gujratimashikhiye.blogspot.com/ નામ ના નવા બ્લોગ ની અમે પૂરતો પ્રતનાં કરીશું કે આના દ્વારા આપ સૌને બ્લોગીંગ તથા એના સિવાય અન્ય ઓન લાઈન અર્નિંગ પ્લેટફોર્મ વિષે વધુ, સારી અને ઉપયોગ થાય એવી માહિતી આપસુ .અમારા આ નવા સાહસ માં એ સૌના અભિપ્રાય, સલાહ સૂચન પણ અમને ખુબ ઉપયોગી નીવડશે એને આગળ ધપાવવામાં તો તમે પણ અમને એમાં મદદ કારસો એવી આશા છે. With Pushprajsinh

બ્લોગિંગ સુ છે અને એને કેવી રીતે કરી શકાય તદ્દન મફત માં WHAT IS BLOGGING AND HOW TO STARTE IN GUJRATI

બ્લોગિંગ સુ છે અને એને કેવી રીતે કરી શકાય તદ્દન મફત માં  WHAT IS BLOGGING AND HOW TO STARTE IN GUJRATI

આજે આપણે આ blog માં શીખીસું કે બ્લોગિંગ સુ છે અને અને કેવી રીતે કરી શકાય એ પણ તદ્દન મફત માં ફ્રી માં blogging કરી ને પણ કૅરિયર બનાવી શકાય છે, 

ચાલો જાણીયે બ્લોગિંગ વિશે 

બ્લોગિંગ એટલે આપણા જુના જમાનાની ડાયરી ઘણા વરસો પેહલા જે લોકો ને લખવાનો શોખ હતો એ લોકો દરરોજ ડાયરી લખતા હતા જેમાં એમના રોજ બરોજ ના અનુભવો લખતા હતા જેને દિનચર્યા પણ કહી શકાય,

બસ એ જ ડાયરી એ આજના ડિજિટલ યુગ માં બ્લોગ નું રૂપ ધારણ કરી લીધું છે, ડાયરી લખવાં માં નોટ અને પેન ની જરુ પડતી હતી પણ બ્લોગ લખવામાં મોબાઈલ, કમ્પ્યુટર, કે લેપટોપ અને ઈન્ટરનેટ ની તથા domain and hosting ની જરૂર પડે છે ડોમેન અને હોસ્ટિંગ વિશે આપણે આગળ બીજા બ્લોગ માં વિગતવાર ચર્ચા કરશુ એ ઘણો ડીપ વિસય છે.

બ્લોગિંગ સુ છે અને એને કેવી રીતે કરી શકાય તદ્દન મફત માં WHAT IS BLOGGING AND HOW TO STARTE IN GUJRATI

જો તમને કોઈપણ વિસય જેમાં તમારી રુચિ હોય એના વિષે જાણકારી હોય અને તમે એ વિસય ઉપર 500 થી 600 શબ્દો લખી સકતા હોવ, દર વખતે નવા નવા અનુભવો તો તમે બ્લોગિંગ કરી શકો છો, આગળ વધુ લખું એ પેલા એક વાસ્તવિક સાચી અને કડવી વાત કહી દઉં

જો તમે બ્લોગિંગ માં કેરિયર બનવા માંગતા હોવ એના દ્વારા કમાની કરવા માંગતા હોવ તો આ બાબત ને ધ્યાન માં રાખી ને આગળ વધજો, પેહલી વાત ઓછામાં ઓછા 1 વર્ષ મેહનત કરવાની તૈયારી, બીજી વાત નો કોપી એન્ડ પેસ્ટ એટલે કે કોઈના લખાણ ને કોપી નહિ કરવાનું પોતાને જે આવડે એ જ લખો આ તૈયારી હોય તો જ આગળ વધજો .

બ્લોગનો અર્થ:

બ્લોગ માહિતી વેબસાઇટ છે જે રિવર્સ ઘટનાક્રમમાં માહિતી પ્રદર્શિત કરે છે, નવીનતમ પોસ્ટ્સ ટોચ પર, પ્રથમ દેખાય છે. તે એક મંચ છે જ્યાં કોઈ લેખક અથવા લેખકોનું જૂથ વ્યક્તિગત વિષય પર તેમના મંતવ્યો શેર કરે છે.

વેબસાઇટ્સ અને બ્લોગ્સ માં શું તફાવત છે?

બ્લોગ્સને વારંવાર અપડેટ્સની કરવાની જરૂર રહે છે. આના સારા ઉદાહરણોમાં ફૂડ બ્લોગ અથવા પોતાના ઉદ્યોગના સમાચારો વિશે લખતી કંપની શામેલ છે.

બ્લોગ્સ વાંચક ને પોતાના સાથે જોડાઈ રેહવામા પણ પ્રોત્સાહન આપે છે. વાચકોને સમુદાય સમક્ષ કોમેન્ટ કરવાની અને તેમની વિવિધ ચિંતાઓ અને વિચારોને સંભળાવવાની તક છે. બ્લોગ માલિકો તેમની સાઇટને નવી બ્લોગ પોસ્ટ્સ સાથે નિયમિત ધોરણે અપડેટ કરે છે.

બ્લોગિંગ શા માટે લોકપ્રિય છે?

એ અગત્યનું છે કે દિવસે ને દિવસે બ્લોગિંગની લોકપ્રિયતા વધે છે! પ્રારંભિક તબક્કામાં, બ્લોગ્સ મુખ્ય પ્રવાહ બની ગયા છે, કારણ કે સમાચાર સેવાઓએ તેમનો સંપર્ક અને અભિપ્રાય રચવાના સાધનો તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેઓ માહિતીનો નવો સ્ત્રોત બન્યા.

બ્લોગ્સનો ઇતિહાસ

વેબલોગ શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ 90 ના દાયકાના અંતમાં કરવામાં આવ્યો હતો, જે પછીથી ‘વેબલોગ’, પછી ‘અમે બ્લોગ’ અને છેવટે ફક્ત ‘બ્લોગ’ બની ગયો.

1999 માં, લોકપ્રિય બ્લોગિંગ વેબસાઇટ બ્લોગર ડોટ કોમ શરૂ કરવામાં આવી હતી, જે પછીથી ગૂગલે ફેબ્રુઆરી 2003 માં હસ્તગત કરી હતી.

તે જ વર્ષે, વર્ડપ્રેસે  મે 2003 માં બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે તેનું પ્રથમ સંસ્કરણ બહાર પાડ્યું.

શું બ્લોગ કોઈપણ સારૂ કરી શકે છે?

હા, કોઈપણ વ્યક્તિ બ્લોગ શરૂ કરવા માંગે છે તે બ્લોગીંગ નો ઉપયોગ સરળતાથી કરી શકે છે. બ્લોગિંગના શરૂઆતના દિવસોમાં, વપરાશકર્તાઓને તેમના બ્લોગ્સને અપડેટ કરવા માટે HTML અને PHP કોડિંગ કુશળતાની જરૂર હતી. પણ હવે ટેક્નોલોજી એટલી વધી ગઈ છે કે જો તમને કોડિંગ નું જ્ઞાન નથી તો પણ તમે બ્લોગિંગ કરી શકો કરી શકો છો.

શું હું બ્લોગમાંથી પૈસા કમાઈ શકું?

હા નિશ્ચિતરૂપે તમે બ્લોગથી કમાણી કરી શકો છો જો તમે બ્લોગિંગમાં કારકિર્દી બનાવા માંગતા હોવ તો તે કમાણી માટેનો સારો વિકલ્પ છે

જો તમે આ લેખ વાંચ્યા પછી માનસિક રીતે ટાયર છો પોતાનો બ્લોગ લખવા માટે તો નીચે દરસાવેલ સામગ્રી એકત્રિત કરીને ટાયર રહો અમે તમની શિખવીસુ બ્લોગર કેવી રીતે બનાય વિથ ગુજરાતી માં શીખીયે 

  1. જીમેલ આઈડી
  2. બ્લોગ માટે વિસય 
  3. મોબાઇલ. કમ્પ્યુટર કે લેપટોપ ઈન્ટરનેટ કનેકશન સાથે  
  4. ધગશ અને મેહનત 

જો તમને આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને નીચે કોમેન્ટ કરીને તમારો સારો નર્સો જે પણ અભિપ્રાય હોય એ આપશો જેટી અપને એના ઉપર વધારે મેહનત કરવાની ખબર પડે, તમે અમને ફેસબુક પેજ પર પણ ફોલોઅ કરી શકો છો. @Gujratimashikhiye

લી.

આપનો વિશ્વાસુ 

પુષ્પરાજસિંહ ઝાલા ( Angel Marketing )

Gujratimashikhiye


Post a Comment

1 Comments